લાઠી તાલુકા ના શાખપુર ના ખેડૂતો એ તાલુકા મામલતદાર મણાત ને આવેદનપત્ર પાઠવી પાકવીમો ચૂકવો ની માંગ કરી આજ રોજ લાઠી તાલુકા ના શાખપુર ગામ ના ૨૦૦ થી ૩૦૦ ખેડૂતો દ્વારા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવિયા ની આગેવાની મા લાઠી તાલુકા ને વહેલામાં વહેલી તકે પાક વિમો ચૂકવવામાં નહિ આવે તો તારીખ ૧૬ ના રોજ થી પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન મા બેસવાની ચીમકી સાથે આવેદન પત્ર પાઠવી ખેડૂતો નો ન્યાય કરો ન્યાય કરો ના સુત્રોચાર સાથે ખૂબ મોટી સંખ્યા ખેડૂતો એ આવેદનપત્ર પાઠવી પાકવીમો ચૂકવવા માંગ કરી હતી.