અમરેલી જિલ્લા મધ્યાન ભોજન સંચાલક ની કારોબારી પ્રમુખ હસુભાઈ જોશી ની અધ્યક્ષતા માં હસુભાઈ ખાચર મુકેશભાઈ મેતલિયા વિનુભાઈ જયપાલ સહિત ની ઉપસ્થિતિ માં ખાંભા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે મળી જિલ્લા ભર માં થી મધ્યાન ભોજન સંચાલની વિશાળ હાજરી માં કર્મચારી ઓ નો પગાર વધારો કન્ટીજન્સી વધારો મધ્યાન ભોજન ને લગતા વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા ઓ કરી સરકાર સમક્ષ પડતર પ્રશ્નો અને પગાર વધારો ની રજુઆત ઉપરાંત અમરેલી જિલ્લા માં મધ્યાન ભોજન કર્મચારી અંનતભાઈ જોશી સહિત ત્રણ કર્મચારી સેવા નિવૃત થતા મધ્યાન ભોજન સંચાલકો ને વેલ્ફેર માંથી રૂપિયા દસ હજાર ના ચેક અપર્ણ કરતા જિલ્લા મધ્યાન ભોજન મંડળ ના પ્રમુખ હસુભાઈ જોશી અમરેલી જિલ્લા મધ્યાન ભોજન સંચાલક ની કારોબારી બેઠક ખાંભા ખાતે મળી જેમાં જિલ્લા ભર ના મધ્યાન ભોજન કર્મચારી ઓ એ હાજરી આપી હતી.