અમરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કૃષિમંત્રી વલ્લભભાઈ વઘાસીયા, દિલીપભાઈ સંઘાણી, ડો.ભરતભાઈ કાનાબાર, જિલ્લા ભાજપ હિરેનભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા, શૈલેષભાઈ પરમાર, મનિષ સંઘાણી, શરદભાઈ લાખાણી, રામભાઈ સાનેપરા સહિતના અગ્રણીઓ દ્વારા તૈયારીનું નિરીક્ષણ કરતી ભારતીય જનતા પાર્ટી.