શહેરના ચિલોડા ક્રોસિંગ પાસે એક એક્ટિવાચાલક યુવતીને ટ્રકે અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું મોત નિપજ્યું હતું.
જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટાળો ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.