માનનીય મંત્રી કુંવરજીભાઇ બાવળીયા(પાણી પુરવઠા બોર્ડ) ને સણોસરા ગામના પાણીના પ્રશ્નો માટે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, તાલુકા પ્રમુખ ગેમાભાઈ આહીર, સરપંચ બાવચંદભાઈ તથા પૂર્વ કારોબારી ચેરમેન સુરેશભાઈ દવે દ્વારા રૂબરૂ મળી અને પાણીનો પ્રશ્ન ઉકેલવા રજુઆત કરવામાં આવી છે.મંત્રી એ પણ ટૂંક સમયમાં નિર્ણય કરી કામ પૂરું કરવાની ખાતરી આપી છે.