દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર ૯૯ પર સ્તનપાન સપ્તાહ ની ઉજવણી આંગણવાડી કાર્યાકર આશા વર્કર બહેનો એફડબલ્યુ દ્વારા સ્તનપાન અંગે સુંદર સમજ અપાય નવજાત શિશુ ને સ્તનપાન કરાવવા ના ધોરણો જન્મ ના તુરંત બાદ સ્તનપાન બે વર્ષ ની વય સુધી કરાવવા અને માતા નું દૂધ શિશુ માટે કુદરતી અમૃત છે માતા ના ધાવણ થી ભાવનાત્મક સુરક્ષા ને વેગ જીવન ભર મનોસમાજિક વિકાસ પર અસર કરે છે સ્તનપાન થી માનસિક વિકાસ ઝડપી બંને છે અનેક પ્રકાર ની બીમારી ઓ સામે સુરક્ષા કવચ સ્તનપાન લાબું જીવન રોગ પ્રતિકારક શક્તિ વર્ધક શિશુ માટે આદર્શ પોષણ માતા ના દૂધ અંગે સુંદર સમજ આપતા આંગણવાડી આશા વર્કર એફડબ્લ્યુ સહિત ની બહેનો દ્વારા કેલેરી પ્રોટીન લકેટોન ચરબી સહિત માત્રા ઓ અને ઉદારણો સાથે બહેનો અવગત કર્યા હતા.