રામપર શાળામાં ઓઝોન દિવસ ઉજવાયો

2173
bvn1782017-4.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત રામપર પ્રા. શાળા (કલસ્ટર ભુંભલી) ખાતે તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં જાગૃતિ પ્રેરક સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં નિબંધ લેખન, વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધા વિગેરે દ્વારા કુદરતી છત્રી એવી ઓઝોન સંરચના વિશે સમજ આપવામાં આવી હતી. શિક્ષક મેઘનાબેન દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું હતું.

Previous articleમોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ
Next articleટપાલના માધ્યમથી સ્વચ્છતા ઝુંબેશ