GujaratBhavnagar દામનગર આંગણવાડીમાં સુપોષણ કાર્યક્રમ By admin - August 8, 2019 609 દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર નં ૧૦૧ ખાતે સગર્ભા ધાત્રી બહેન ને સુપોષણ સાથે સીમત કરાવ્યા હતા સરકાર દ્વારા ચાલતી યોજના અંતર્ગત સગર્ભા બહેનો ની દરકાર લેતા આંગણવાડી કેન્દ્રો ની સરાહનીય કામગીરી રહી હતી. શિલ્પાબેન પરમારે વકતવ્ય આપ્યું હતું.