તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના અન્ડર ૧૯ (શાળાકીય રમતોત્સવ)ના ખેલાડી લાધવા આશિષ મહાદેવભાઇ,લાધવા ચિરાગ ભુપતભાઈ તેમજ ચારોલીયા વિરામ જીલુભાઈ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજયકક્ષાએ કબ્બડી રમવા જશે જે બદલ શાળા પરિવાર અભિનંદન આપેલ.