કલાત્મક રાખડીઓનું બજારમાં વેચાણ

476

આગામી તા. ૧પ ઓગષ્ટના રોજ ઉજવાનાર ભાઈ-બહેનોના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરની બજારોમાં અવનવી ડિઝાઈનો વાળી કલાત્મક રાખડીઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. રૂા. ૧૦થી લઈને ર૦૦ની કિંમત સુધીની વેચાઈ રહેલી રાખડીઓની બહેનો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે.

Previous articleબરવાળા ગર્લ્સ સ્કુલની વીદ્યાર્થીનીઓએ રાખડીઓ બનાવીને જવાનોને મોકલાવી
Next articleચોરાઉ એકટીવા સાથે એક શખ્સને ઝડપી લેતી આરઆરસેલ