એરપોર્ટ પર CRPF દ્વારા ચેકીંગ

648

આગામી ૧પ ઓગષ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ભાવનગર એરપોર્ટ પર સીઆરપીએફના જવાનો દ્વારા અસામાજીક તત્વો દેશની સુરક્ષાને નુકશાન ન પહોંચાડી શકે તે માટે અપાયેલા એલર્ટના લઈને ભાવનગર પોલીસને સાથે રાખીને કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું.

 

Previous articleલોકલ ક્રાઈમ બ્રાચનો સ્ટાફ ઓછો કરાયો
Next articleપીજીવીસીએલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ જાણકારી