ટપાલના માધ્યમથી સ્વચ્છતા ઝુંબેશ

751
bvn1782017-5.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત નવા રતનપર (કલસ્ટર ભુંભલી) ખાતે તા.૧ થી ૧પ દરમિયાન સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા દિવસે જન જાગૃતિ માટે પત્ર ટપાલના માધ્યમથી વાલીઓ, સંબંધીઓ, ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવાયું અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્રને સાર્થક કરવામાં આવ્યું.

Previous articleરામપર શાળામાં ઓઝોન દિવસ ઉજવાયો
Next articleવ્યસની પતિના ત્રાસમાંથી પત્ની-બાળકોને ઉગારી ભયમુક્ત કરતી ૧૮૧ની ટીમ