આંબે અમૃત ફળ કેરીનું આગમન

938
bvn2322018-5.jpg

પ્રકૃતિ પોતાનો ક્રમ નથી ચૂકતી ઋતુ પ્રમાણે આપણી આસ-પાસની તમામ બાબતોમાં બદલાવ આવે છે. જેમાં પ્રત્યેક સિઝનમાં અલગ-અલગ વનસ્પતિ અંગે ફળ, ફુલ પ્રદાન કરે છે. એ જ રીતે ઉનાળાના બળબળતા તાપમાં શિતળતા પ્રદાન કરતી મિઠી મધ કેરીનું આંમ્ર કુંજમાં આગમન થઈ ચુકયું છે.

Previous articleઘર નજીક પાર્ક કરેલુ એકટીવા સ્કુટર કોઈએ સળગાવી દીધુ
Next articleબિનતહોમત છૂટવા હાર્દિક પટેલે કરેલ અરજી રીજેક્ટ