વિશ્વ હિન્દુ પરિષદ – સિહોર દ્વારા હિન્દૂ દેવી-દેવતા વિશે દિપક આબલિયા નામક ફેસબુક આઈડી દ્વારા ખરાબ પોસ્ટ ફેસબુક એમજ વ્હોટ્સએપ પર વાઇરલ કરવામાં આવેલ છે તેના વિરોધ માં સિહોર મામલતદાર માં આવેદનપત્ર આપી વિરોધ કરી આવી હલકી માનસિકતા ધરાવનાર વ્યક્તિની ધરપકડ કરી સજા થવી જોઈએ ની માગણી કરી હતી.