ચિત્રા ગાયત્રી ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ

469

ચિત્રા ગાયત્રીધામ ખાતે યુગનિર્માણ યોજના ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા નુ આયોજન થયેલ છે તેમાંભાગવત કથાકાર અને ગાયત્રી ઉપાસક સરોજબેન નાયી સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે જેમાં આજે હિરણાક્ષ અનેહિરણકશ્યપના અવતાર અને ભગવાને વારાહ અવતાર લઇ હિરણાક્ષ નોઉધ્ધાર કર્યો અને કપીલમુનિ ધ્રૃવજી ભક્ત પ્રહલાદ વગેરે જન્મો અને તેમના ધરતીપર અવતાર લેવાના ઉદ્દેશ ના વર્ણન કર્યા તેમજ આજનો શુભસંદેશ શ્રાવણ મહિનો છે શિવજીને બિલિ ચડાવાય તે સારી વાત છે પરંતુ શિવભક્તો ઓછામાં ઓછા પાંચ બિલિના છોડ વાવે ભગવાન એનાથી વધારે ખુશ થશે અને પર્યાવરણનુ પણ કામ થશે.

 

Previous articleપ્રોહીબીશનના ગુન્હામાં ફરાર બે આરોપીને ઝડપી લેતી આરઆરસેલ
Next articleમહિલા સશક્તિકરણ પખવાડિયાના આઠમાં દિવસ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ