વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

492

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભાવનગર શહેરના આદીવાસી સમાજ દ્વારા ઘોઘારોડ, એકલવ્ય સોસાયટી ખાતેથી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે વિવિધ વિસ્તારોમાં ફરી હલુરીયા ચોક શહિદ સ્મારક ખાતે પહોંચી હતી જયાં શહિદોને પુષ્પાંજલિ સાથે શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleધંધુકા પંથકમાં ધોધમાર વરસાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા
Next articleરાજેશ જોશીનું રાજીનામુ, પ્રકાશ વાઘાણી કોંગ્રેસના નવા પ્રમુખ