વલભીપુર હાઈ-વે પર પાણી ફરિ વળ્યા

437

છેલ્લા ઘણા વર્ષોબાદ સારો વરસાદ પ્રાપ્ત થયો છે ત્યારે આ વર્ષે હવામાન ખાતાની આગાહીઓ સાચી ઠહેરી હતી ત્યારે છેલ્લા ૨ દિવસ થી ભારેથી અતિભારે વરસાદ ખાબકતા મોટાભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં સિહોર તાલુકાના ભાણગઢ અને સિહોર વચ્ચે નો વાહન વ્યવહાર ખોરવાયો હતો આ રસ્તાઓ પર કાળુભાર ના પાણી ફરિવળતા વલભીપુર,ચોગઠ,ઉમરાળા સહિત ના માર્ગ પર પાણી ફરીવળ્યા હતા ત્યારે મુસાફરો ના જીવના જોખમે પણ એસ.ટી તથા પેસેન્જર વાહનો પાણીમાં વાહનો ચલાવતા દ્રશ્યમાન થાય છે

Previous articleરાજુલા હાઈસ્કુલ દ્વારા સિંહ દિવસ નિમિતે રેલી યોજાઈ
Next articleભાજપનું સદસસ્યતા અભિયાન ૨૦ ઓગસ્ટ સુધી લંબાવાયું