સીદસર ગામ મા વરસાદ ના કારણે નવાપરા આબલી ચોક મા જીવણભાઈ લધરાભાઈ પરમાર નુ મકાન ધરાસાહી થતા ભાવનગર માહાનગર પાલીકા ના શાશક પશ ના નેતા અને વોર્ડના નગર સેવક પરેશ પંડયા નગર સેવક ધીરૂભાઈ ધામેલીયા, નાગજીભાઈ મકવાણા, હરીચંદસિહ જાડેજા તાત્કાલિક જઈ ફાયર બીગેડ ની ટીમ ને બોલાવી રાહત કાય કરેલ.