GujaratBhavnagar સિહોરમાં કલાત્મક રાખડીઓનું વેચાણ By admin - August 10, 2019 512 ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની આગામી તા. ૧પ ઓગષ્ટના રોજ ઉજવણી કરવામાં આવશે ત્યારે સીહોરની બજારમાં જાતભાતની કલાત્મક ડિઝાઈનો વાળી રાખડીઓનું વેચાણ ઈ રહ્યું છે. રૂા. ર૦ થી ર૦૦ સુધીના ભાવની રાખડીઓનું બહેનો ખરીદી કરી રહ્યા છે.