GujaratBhavnagar હડાળા ગામે ફુડ પેકેટ, ભોજન વિતરણ By admin - August 12, 2019 478 ધંધુકા તાલુકાના હડાળા ગામને પુરના પાણીએ ધમરોળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેથી ગામના આગેવાન અને તાલુકા પંચાયત પ્રમુખ પતિ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ભોજન વ્યવસ્થા અને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.