રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની ૬૩મી સાધારણ સભા મળી હતી. જેમાં સભ્ય ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના નવ નિય્ક્ત પ્રમુખ જીગ્નેશભાઈ પટેલના અધયક્ષ સ્થાને મળેલી મિટીંગમાં ખેડૂત લક્ષી વિવીધ ચર્ચાઓ કરાઈ હતી. જેમાં નવ નિયુક્ત જીગ્નેશભાઈ પટેલનું કાતર દરબાર દાદબાપુ વરૂ, ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ વરૂ, માણશીયાભાઈ અરજણભાઈ વાઘ, રમેશભાઈ વસોયા સહિત યાર્ડના તમામ ડિરેકટરોની ઉપસ્થિતિમાં પારદર્શક યાર્ડનો વહીવટ કરતા જીગ્નેશભાઈ પટેલને હારતોરા કરી સન્માનિત કરાયા.