ગાંધીનગર-મહેસાણામાં ઘરફોડ ચોરી કરી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

841
gandhi2522018-1.jpg

ગાંધનગરમાં વધતાં જતા ઘરફોડ ચોરીના બનાવને પગલે ગાંધીનગર પોલીસ પર દબાણ ઉભુ થતાં પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અન્વયે ગાંધીનગર તથા મહેસાણામાં જુદા જુદા ચાર ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા-ફરતા મૂળ દાહોદનો આરોપી રમણ જેથરાભાઈ ખરાડને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. ત્યારબાદ ઈપીકો ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

Previous articleગુરૂકુલની સ્કૂલમાં બાળકોને ફેઈલ કરવા ધમકી અપાયાનો વાલીઓનો આક્ષેપ
Next articleસેકટર ૨૬માં ગ્રીન સિટીમાં પાણીનો પુરવઠો ન મળતાં વસાહતીઓ પરેશાન