કલોલમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચેના ઝઘડા બાદ તોડફોડ, ૩ આરોપીની ધરપકડ

578

ગઈકાલે રાત્રે સામાન્ય બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા. જેને પગલે ટોળાએ તોડફોડ કરી હતી. જેમાં વાહનોને નુકસાન પહોંચાડ્‌યું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિત પર કાબૂ પોલીસે ઝઘડા માટે જવાબદાર ૩ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની સતર્કતાથી મામલો વધુ બગડતા બીચક્યો હતો.

આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓની સુરક્ષા મામલે રેલી યોજશે. બાદમાં હિન્દુવાદી સંગઠન કલોલ મામલતદારને આવેદન આપશે.

Previous articleપુંદ્રાસણ ગામમાં જૂથ અથડામણ થતા ભારે અફરાતફરી : ૧૧ સામે ગુનો દાખલ
Next articleશામળાજી મંદિરમાં એલર્ટને પગલે સુરક્ષા વધારાઈ, પોલીસ જવાનો ચોવીસે કલાક ખડેપગે