એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી

478

જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ આની ઉજવણી જુદા જુદા ભાગોમાં થઇ રહી છે. આના ભાગરુપે ચારોડી એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી ફીગરના આકારમાં કરાઈ હતી.

Previous article૪૦થી વધુ તબીબો ભાજપમાં
Next articleનવા ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવા તૈયાર