GujaratBhavnagar એસબીઆઈ એટીએમમાં કુતરાઓની હાજરી By admin - August 13, 2019 557 ઉપરોક્ત તસ્વીર ભાવનગરના દેસાઈનગરમાં આવેલ એસબીઆઇના એ.ટી.એમ.સેન્ટરની છે. જેમાં કુતરાંઓની હાજરીની દબદબો અને ગાયના પોદળાની ગંદકીથી લોકો તોબા પોકારી ઉઠ્યાં છે.