ચિત્રા જીઆઈડીસીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

443

ચિત્રા જીઆઇડીસી ખાતે સીધનાથ મહાદેવ ના મંદિરમાં બે માળિયા કોટર મંદિરની અંદર પેવર બ્લોક નું ખાતમુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાંતિભાઈ ગોહિલ ના વરદહસ્તે કરવામાં આવેલ  તેમજ વૃક્ષારોપણ પણ કરેલ છે આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો વિશાળ સંખ્યામાં જોડાયેલા હતા તેમાં કે.એમ.પટેલ લાલુભા ગોહિલ ગુજરાતી માજી ડિસટીક બેંકના મેનેજર ઘનશ્યામસિંહ સરવૈયા ઘનશ્યામસિંહ ઝાલા રાજભા ઝાલા ભરત ભાઈ મિસ્ત્રી યોગેશભાઈ મેઘરાજ સિંહ ગોહિલ યતિ રાજસિંહ ઝાલા પરાક્રમસિંહ ચુડાસમા તેમજ વસાહતના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Previous articleબાબરા નગરપાલિકામાં રેઢું પડ અરજદારોને ધરમના ધક્કા
Next articleમહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનૂની દિવસની ઉજવણી કરાઈ