ભાવનગર જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આંતર તલાટી કમ મંત્રીઓની ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ કર્યુ હતું. આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર તલાટી મંત્રીઓની ટીમોએ ભાગ લીધો હતો.