મા નર્મદા રથ મહોત્સવ કાર્યક્રમ વેળા નગરસેવકો, નગરસેવિકાઓ કોર્પોરેટર ભાઈઓ અને આમ જનતાના લોકો દ્વારા રથયાત્રાનું પૂજા પઠન કરી આરતી ઉતારી હતી. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, કમિશ્નર કોઠારી, દિવ્યાબેન વ્યાસ, બીનાબા રાયજાદા, ગીતાબેન બારૈયા વિગેરે નજરે પડે છે.