તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન

524

પી.એન.આર સોસાયટી સંચાલિત,એન.આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા રિસોર્સ સેન્ટર ઉપર મગજના લકવાગ્રસ્ત દિવ્યાંગ બાળકો દ્વારા  રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં ૩બાળકો ના જન્મદિવસ ની ઉજવણી કરવામા આવી હતી.તેમજ કાર્યક્રમ દરમ્યાન લો-વિજન વાળા બાળકો માટે સેનસરી રૂમ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.તેમાં ૩૦ બાળકો હાજર રહ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleધંધુકા ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન