સિહોરના ડો.કાન્તભાઈ.દેસાઈ ના પુત્ર દેવાન્શુ. દેસાઈને અમેરિકામાં ’કેલિફોર્નિયા સધનૅ યુનિવર્સિટી ના વાષિક પદવીદાન સમારંભમાં ’મનોચિકિત્સક, સાયકોલોજી ’ની સરવોચ્ચ ડીગ્રી ’ઁજઅ.ડ્ઢ’…ડોકટરેટ ઈન સાયકોલોજી.”,સિટીનેશનલ ગ્રુવ ઓફ એનહામ, કેલિફોર્નિયામાં’ આપવામાં આવી.. આ શ્રેત્ર માં આ માન મેળવનાર પ્રથમ ગુજરાતી સાથે લાયન્સ કલબ ભાવનગર ના તેઓ સભ્ય છે.