ભાઈ-બહેનના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન તહેવારની ૧૫ ઓગસ્ટ, ગુરુવારે દેશભરમાં પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેટલીક મહિલાઓ તથા બાળકોએ રાખડી બાંધી હતી. દિવ્યાંગ છોકરી પાસે રાખડી બંધાવતા વડા પ્રધાન મોદી