શેરબજારમાં સામાન્ય વધારોઃ સેન્સેક્સ ૩૯ અંક વધ્યો

380

ભારતીય બજાર આજે સામાન્ય વધારા સાથે બંધ થયું છે. વેપારના અંતમા આજે સેન્સેક્સ ૨૫૪.૫૫ અંક એટલે કે ૦.૬૮% વધારા સાથે ૩૭,૫૮૧.૯૧ના સ્તર પર અને નિફ્ટી ૭૭.૨૦ અંક એટલે કે ૦.૭૦%ના વધારા સાથે ૧૧,૧૦૯.૬૫ના સ્તર પર બંધ થયું છે. મિડ અને સ્મોલ કેપ શેરમાં વધારો જોવા મળ્યો છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને ૧૩૪૯૦ના નજીક ને સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૧૧%ના વધારા સાથે ૧૨૫૮૪ની સાથે બંધ થયો. બેંક નિફ્ટી ૦.૧૭%ના વધારા સાથે ૨૮૨૧૭ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીનોઅ ેફએમસીજી ઈન્ડેક્સ ૦.૧૭%, ઓટો ઈન્ડેક્સ ૧.૧૫% અને રિયલ્ટી ઈન્ડેક્સ ૦.૨૮%ના વધારા સાથે બંધ થયો છે.

 

Previous articleવડા પ્રધાન મોદીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી
Next articleટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનાર ચાલકોને મહિલા પોલીસે રાખડી બાંધી