ગાયત્રી ધામ સણોસરા ખાતે બ્રહ્મ સમાજના તારલાઓ માટે ઇનામ વિતરણ પત્રકાર મૂકેશ ભાઈ પંડિત ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ ઇનામ વિતરણ માં દાતા ના સહયોગ થી બાળકો ને મોમેન્ટ, ચોપડા, પેન, પેડ, વગેરે આપીને નવાજવામાં આવ્યા હતા. સાથે સાથે સમાજ ના આગેવાન રાજુભાઈ જાની ને ક્લાસ ૨ ઓફિસર બનવા બદલ તેનું પણ સન્માન કરવામાં આવીયુ હતું.