સિહોરમાં સમુહ યજ્ઞોપવિત બદલવાની કાર્યક્રમ

388

આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ સિહોર દ્વારા સમૂહ યજ્ઞોપવિત બદલવાનું આયોજન કરેલ તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવો ને વિદ્વાન શાસ્ત્રી વસંતભાઈ જોશીના આચાર્ય સ્થાને થી સંપૂર્ણ વિધિવિધાન સાથે યજ્ઞોપવિત બદલવાની વિધિ થયેલ. યજ્ઞોપવિત બદલાવવા પધારે દરેક ભૂદેવો ખૂબ જ ખુશ દેખાયેલ અને એકબીજા ને બળેવ ની શુભકામના પાઠવેલ.

Previous articleસણોસરા બ્રહ્મ સમાજ દ્વારા ઇનામ વિતરણ
Next articleરાજકોટથી ચોરાયેલા બે એન્ફીલ્ડ બાઈક સાથે આરોપીને ઝડપી લેતી સિહોર પોલીસ