ખાડામાં કાર ફસાતાં ઉછળીને ડિવાઇડર કૂદી સામેથી આવતી બાઇક પર પડી, ત્રણનાં મોત

620

પ્રાંતિજ નેશનલ હાઇવે નં. ૮ પર વડવાસા પાટિયા પાસે અમદાવાદથી હિંમતનગર તરફ આવતી કાર હાઈવે પર પડેલા કાર ખાડામાં ફસાતાં ઉછળીને સામેની લેન પર જઈને બાઇક પર પડતાં બાઇકચાલકઅને કાર ચાલકનું મોત થયુ હતુ અને બીજા શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

વડવાસા પાટિયા પાસે અમદાવાદ થી હિંમતનગર તરફથી આવતી ઇન્ડિકા કાર જીજે ૩ ઈએલ ૬૧૬૩ ખાડામાં પડતાં ડિવાઇડર સાથે અથડાતા ત્રણ પલટી ખાઈ ગઈ હતી અને સામેથી આવતા રોડ સાઇડે હીરો કંપની જીજે ૯ સીએફ પ૮૧પ નંબરના બાઇકચાલકને ટક્કર વાગતા બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત થયું હતું અને કાર સવાર એકનું ઘટનાસ્થળે અને બીજાને સારવાર અર્થે ખસેડાતા મોત થયું હતુ.

Previous articleબજરંગ પૂનિયા અને દીપા મલિકને ખેલ રત્ન, રવીન્દ્ર જાડેજાને મળશે અર્જુન એવોર્ડ
Next articleભારતીય મહિલા હોકી ટીમે ઓલંપિક ટેસ્ટ ઈવેંટમાં જાપાનને ૨-૧થી હરાવ્યું