પારસી અગાયરીમાં પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્ય

635

પારસી સમુદાય લોકો દ્વારા આજે પતેતી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખમાસા ચાર રસ્તા પાસે પારસી અગાયરીમાં પારસી સમુદાયના લોકોએ પુજન કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleઆવક ઘટી જતા ગુજરાતમાં શાકભાજીના ભાવમાં વધારો
Next articleગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ : જળાશય છલકાયા