તળાજા શહેર ભાજપ દ્વારા સાંસદના હસ્તે વૃક્ષારોપણ

475

રાષ્ટ્ર કી ઉન્નતિ કા હૈ સંકલ્પ હમારા સ્વસ્થ પર્યાવરણ કા લક્ષ્ય હમારા વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો અને પર્યાવરણ બચાવોના ભગીરથ સંકલ્પ સાથે વૃક્ષારોપણએ આપણી નૈતિક ફરજ છે. પ્રાચીન સમયથી જ માનવ અને પ્રકૃતિ વચ્ચે ઘનિષ્ટ સંબંધ રહ્યો છે. વૃક્ષ માનવ જીવન માટે અનેક રીતે ઉપયોગી છે અને વૃક્ષ એજ જીવન છે ત્યારે વૃક્ષારોપણ એક પવિત્ર છે. સાંસદના વરદ હસ્તે તળાજા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ. રાષ્ટ્ર કી ઉન્નતિ કા હૈ સંકલ્પ હમારા સ્વસ્થ પર્યાવરણ કા લક્ષ્ય હમારા વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો અને પર્યાવરણ બચાવોના ભગીરથ સંકલ્પ સાથે વૃક્ષારોપણએ આપણી નૈતિક ફરજ છે. પ્રાચીન સમયથી જ માનવ અને પ્રકૃતિ વચ્ચે ઘનિષ્ટ સંબંધ રહ્યો છે. વૃક્ષ માનવ જીવન માટે અનેક રીતે ઉપયોગી છે.

Previous articleકોળિયાકની જે.કે. છોટાળા હાઈ.માં ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Next articleરાજુલામાં નિઃશુલ્ક હોસ્પિટલ બંનશે ઓકટોમ્બર માસમાં ખાત મુર્હુત થશે