ભાવનગરના પ્રાપ્તિ બેન રસ નિધિ વોરા નો આજે તા.૧૮ ઓગસ્ટના રોજ જન્મદિવસ છે
સ્વ .પ્રો.રાસનિધિ વોરા ના પત્ની અને બાંતિબેન, મીતાબેન રાજુભાઈ માંકડ, ચૈતીબેન વોરા અને સ્વ. ફાલ્ગુન વોરા ના ઝીલ, તિરવાના નાની કાલે ૮૦ વર્ષ પૂર્ણ કરી ૮૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે આ પ્રસંગે જીવંત પર્વ મહોત્સવ( જીવતુ જગતિયું) અને સંગીત સંધ્યા કાર્યક્રમ સાંજે દીપક હોલ ખાતે રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાપ્તિ બેન વોરા ના પિતા સ્વ. ભગવાન ભાઈ માંકડ એ પણ જીવંત પર્વ મહોત્સવ ( જીવતુંજગતિયું ) કર્યું હતું.