૭૩ માં સ્વતંત્રતા દીવસ નિમિત્તે મોહદીસે આઝમ મિશન રાણપુર દ્વારા રાણપુર ના રાજમાર્ગો તથા શાહી કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે જશને આઝાદી માનવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાણપુર સરપંચ હાજી અબ્બાસભાઈ ખલાણી તેમજ સામાજિક આગેવાનો તથા મિશન ના સભ્યો હાજરી આપી આઝાદી પર્વ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.