રાજુલા શહેરની ગટર યોજનામાં રૂા. ૪ઢ કરોડ ગયા ગંદી ગટરમાં, હવે તો ગટરના પાણી ઘરમાં ધુસ્યા ઠેર-ઠેર માંદગી ખાટલા લોકો ત્રાહીમામ ખુદ નગરપાલિકાના કિશોરભાઈ ધાખડાએ લીધી રૂબરૂ ઘર ઘરની મુલાકાત.
રાજુલા શહેરમાં ગંદકીનું સામ્રાજય ગટરના ગંદા પાણી લોકોના ઘરમા ધુસ્યા , લોકો નગરપાલિકાના દ્વારે જવાબ – આ ગટર યોજના રૂપિયા ૪૦ કરોડના ખર્ચેબ નાવેલ અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી નગરપાલિકા પ્રમુખ સ્થાનેથી કિશોરભાઈ ધાખડાએ સ્થળ નિરીક્ષણ કર્યુ ઘટના જોઈને પાણીપ ુરવઠા બોર્ડ સાથે મીલીભગતથી રૂપિયા ૪૦ કરોડ ચાઉ થઈ ગયાનો કર્યો આક્ષેપ છતા નગરપાલિકા દ્વારા ગટર સાફ કરીશુ નું આશ્વાસન કોઈ સતત બે મહિનાથી રજુઆત છતા પાણીપ ુરવઠા વાળા ડોકાતા જ નથી તો કાર્યવાહી પાણી પુરવઠા દ્વારા નહીં થાય તો જનતા લડી લેવાનમાં મુડમાં. પ્રથમ સોસાયટી રહીશોની સહી ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે જ અમરેલી ડોકટરને કરી રજુઆત જો દિવસ પાંચમાં ગટરના પાણીનો નિકાલ નહીં થાય તો પ્રથમ ડેપ્યુટી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ગાંધી ચીન્ધા માર્ગેથી જલદથી જલદ આંદોલન કરાશે અને વધુમાં જયા સુધી કાયમી ધોરણે ગટરની પ્રશ્ન તંત્ર દ્વારા નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખીશું.