સ્વચ્છતા અભિયાન તળે ચિત્ર સ્પર્ધા

1816

શક્તિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભાવનગર શહેરની વિવિધ ધરોહર તથા સ્વચ્છતા અભિયાન વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરની વિવિધ શાળાના ધો -૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચિત્રો દોર્યા હતાં.

Previous article૩ માસ પહેલા ચોરેલા બાઈક સાથે આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleમંત્રી વિભાવરીબેન દ્વારા જવાહર મેદાનમાં ત્રિ-દિવસીય જન્માષ્ટમી મેળાનું આયોજન