ગાંધીનગર સિવિલ હોસ્પિ.માં ૪ દિવસથી IITV બંધ, ઓર્થોપેડિકના ૭૦ ટકા ઓપરેશન અટવાયા

504

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪ દિવસથી આઈઆઈટીવી(મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ) બંધ હાલતમાં છે. જેને પગલે ઓર્થોપેડિક વિભાગના ૭૦ ટકા ઓપરેશન અટવાયા છે. તેમજ છેલ્લા ૪ દિવસમાં ૩૦ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. હાલ મેજર સર્જરી કરવાનું બંધ કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સિવિલ મેનેજમેન્ટે રાજ્ય સરકારેન જાણ કરી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી.

Previous articleસરકારી આવાસોમાં જોખમી બનેલી પાણીની ટાંકીઓ તોડી પાડવા અંગે લેવાયેલો નિર્ણય
Next articleતરુણ તેજપાલ પર જાતિય શોષણ કેસ આગળ વધશે