મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી-ભાવનગરના ઉપક્રમે મંડળીના સભાસદોના સંતાનોને શૈક્ષણિક પ્રોત્સાહન પુરૂ પાડવાના હેતુસર દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કાર્યક્રમ એમ.જે. કોલેજના સ્વામી વિવેકાનંદ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.