દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર ગુજરાત દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ તળાજા ના સંયોગથી કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં પ્રજાપતિ સમાજના બાળકોને મોમેન્ટો અને એક બુક આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખશ્રી રઘુભાઈ વાલજીભાઈ ડુમરાળિયા એ પ્રજાપતિ સમાજ ના બાળકો વધુ ભણે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તેમ જણાવ્યું હતું.