સુરત,બંડીધારી ગ્રુપ દ્વારા રવિવાર રાત્રે સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે જય રહેલા પગપાળા યાત્રીકો માટે ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોરયા ની ખીર,ફરાળી ભાજી, સિંગોડા ના લોટ ની પુરી ,બટેકા ની સુકીભાજી, ફરાળી ચેવડો,કેળ વગેરે ફરાળ વિતરણ કરી બંડી ધારી ગ્રુપ દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.