ઘોઘા તાલુકા કક્ષાનો વન મહોત્સવ

771

ઘોઘા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને વાવડી ગામે યોજાયો જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા, ફોરેસ્ટ અધિકારી સુરેશભાઈ પંડયા,જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ,પૂર્વ ચેરમેન દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય વિરમદેવસિંહ ગોહિલ, વાવળી સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ,નથુગઢ સરપંચ  શંભુભાઈ, અનિરુદ્ધસિંહ ગોહીલ,ફોરેસ્ટ ના દિવ્યરાજસિંહ ચુડાસમા અને સ્ટાફ,આચાર્યશ્રી ગ્રામજનો ઉપસ્થિત રહયા,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આવનારી પેઢીના આરોગ્ય માટે દરેકે વૃક્ષો વાવી જતન કરવા જણાવ્યું,વધતું જતું પ્રદુષણ અટકાવવા શાળાઓ,પોતાની વાડીઓ,સરકારી પડતર માં વૃક્ષો વાવી વૃક્ષોનો ઉછેર કરવા જણાવ્યું હતું.

Previous articleજમનાકુંડ કોમ્યુનિટી હોલ ખાતે જન્માષ્ટમી મહો.ની ઉજવણી કરી
Next articleનાગપંચમીની ઉજવણી