GujaratBhavnagar ચિત્ર સ્પર્ધાનો ઈનામ વિતરણ સમારોહ By admin - August 21, 2019 458 રોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ દ્વારા સફળતા પુર્વક ચિત્ર સ્પર્ધા સ્પલેસ ર.૦ આર્ટીસ્૭ ઓફ ધ ફયુચર ર૯૦૦ વિદ્યાર્થીઓ સાથે પુર્ણ કરવામાં આવી જેનું ઈનામ વિતરણ સમારોહનું આયોજન ૧૮મી ઓગષ્ટને રવિવારે રોટરી હોલ ઘોઘાસર્કલ ખાતે કરવામાં આવ્યું હતું.