આજરોજ તા. ૧૯-૮-૧૯ રોજ તુર્ક સમાજના મદ્રસામાં મીટીંગ મળી હતી પંચોને સભ્યની રૂબરૂમાં તુકે સમાજના નવા પ્રમુખો તેમજ નવા નવયુગ આગેવાની વરણી કરવામાં આવી હતી. નરપાલી યુસુફ ઈબ્રાહીમ નરપાલી અવજલ નસીર સંયદ અકબર પીરમહમદ નરપાલી અબ્દુલ્લા ઉસ્માન રાઠોડ જહીમ મજીત સોરઠીયા સીરાજુદીન સમસુદીન નરપાલી અબ્દુલ્લા સોરઠીયા સલીમ ફતુભાઈ ભટ્ટી અસફાક સરીફા સર્વેને તુર્કી સમાજ તેમજ પંચો સભ્યનું સર્વને આવકારીયા છે.