અંબિકા પ્રાથમિક શાળા નં-૭ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ, ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું. શાળાનાં શિક્ષકો નીતાબા રાયજાદા, જાગૃતિબેન ચોલેરા, ચિરાગભાઈ ના માર્ગદર્શન હેઠળ ધોરણ-૬ થી ૮ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું હતું. અંબિકા પ્રાથમિક શાળા નં-૭ ના બાળકોએ વિશ્વ ફોટોગ્રાફ દિન નિમિત્તે બાર્ટન મ્યુઝિયમ, ગાંધીસ્મૃતિ ભવનમાં યોજાયેલ તસવીર પ્રદર્શન નિહાળ્યું