દયારામબાપા બાલમંદિર – પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકો દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્ય્ જેમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. જેમાં શાળા પરિવારના ૪૦૦ બાળકોએ ભાગ લીધો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય્ કુશલભાઈ દિક્ષિત તેમજ સમગ્ર સ્ટાફે સારી જહેમત ઉઠાવી.